લાલપર નજીક રોડ ઉપર જ કોઈએ માટીનો ઢગલો ખડકી દીધો 

- text


મોરબી : મોરબી નજીક હાઇવે ઉપર અવાર નવાર માટી કે કાટમાળના ઢગલા ખડકી દેવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં લાલપર નજીક પણ આજે રોડ ઉપર કોઈ માટીનો ખડકલો કરી ગયું હોય, અડધો રોડ બંધ થઈ ગયો હતો. જેના કારણે ટ્રાફિકને પણ અસર પહોંચી રહી છે.

- text

- text