મોરબી કુબેર ટોકીઝ પાસે ટ્રેઈલરને નડ્યો અકસ્માત

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કચ્છ તરફ જવાના રોડ ઉપર કુબેર ટોકીઝ નજીક સર્વિસ રોડથી એક ટ્રેઈલર નીચે ઉતરી ગયું હતું. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. બીજી તરફ રાત્રીના થયેલા આ અકસ્માતને પગલે થોડા સમય માટે હાઈવે ઉપર ટ્રાફિક પણ થઈ ગયો હતો.

- text

- text