સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સમાં ત્યોહાર ધમાકા સ્કીમ શરૂ : અઢળક ફાયદાઓ

 

ટીવી, એસી, વોશિંગ મશીન, ફ્રીઝ સહિતના તમામ હોમ એપ્લાયન્સીસનો સૌથી વિશાળ શો-રૂમ : શ્યોર ગિફ્ટ, શો-રૂમ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ સહિતના ફાયદા સાથે એકદમ ઝડપી ડિલિવરી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સૌથી વિશાળ અને વિશ્વાસનિય સિટી લાઈટ ઇલેક્ટ્રોનિકલ્સમાં બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં ત્યોહારોની સ્કીમની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. જેમાં શો-રૂમ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, શ્યોર ગિફ્ટ સહિતના અનેક ફાયદા મળવાના છે. આ સાથે એકદમ ઝડપી ડિલિવરીની સર્વિસ પણ આપવામાં આવશે. તો આ ઓફર્સનો લાભ લેવા આજે જ શો-રૂમ ખાતે પધારો.


● ગ્રાહકો માટે વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ
● રવિવારે પણ શો-રૂમ ચાલુ રહેશે

અમારી બીજી બ્રાન્ચ અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોર

સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ
પ્રભુકૃપા, સમર્પણ હોસ્પિટલ પાસે,
મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબી
મો.નં.7383875839