VACANCY : પરફેક્ટ ઓટો સર્વિસમાં 36 જગ્યા માટે ભરતી

 

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ પરફેક્ટ ઓટો સર્વિસમાં 36 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ આવવા જણાવાયુ છે.


● સેલ્સ એક્ઝિક્યુટિવ – 20(M/F)
ગ્રેજ્યુએટ, ફ્રેશર/અનુભવી
ટુ વ્હિલર અને લાયસન્સ હોવું જરૂરી


● વેલ્યુએટર -8
જૂની ગાડીની વેલ્યુએશન કરી શકે તેવા


● POC સેલ્સ – 5
જૂની ગાડીની લે-વેચ કરી શકે તેવા


● ઓફિસ બોય -2
ઓફિસ વર્ક કરી શકે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર


● રિસેપ્શનિસ્ટ/ટેલિકોલર-4 (F)


પરફેક્ટ ઓટો સર્વિસ
પટેલ સમાજ વાડી પાસે,
શનાળા, મોરબી
7043999072
9879577288