વાંકાનેરમાં દુકાનના ઉપરના માળે લાગી આગ 

- text


મોરબી : વાંકાનેરની મોમીન શેરી પાસે આવેલ અતિક નોવેલ્ટ સ્ટોર નામની દુકાનમાં ઉપરના માળે આજે રાત્રે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિક લોકો અને પોલીસની ટિમ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

- text

- text