શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), બો જવેલ્સ (મુંબઇ), બહુચર જવેલ્સ ( મોરબી) વાઉ જવેલ્સ (મુંબઇ) અને ઐશ્વર્યા ડિઝાઇન્સ (અમદાવાદ)નું એકથી એક ચડિયાતુ કલેક્શન
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો આજે છેલ્લો દિવસ છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.
મોરબીના સ્કાય મોલમાં તા. 13, 14 અને 15 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 ખ્યાતનામ જવેલર્સ શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), બો જવેલ્સ (મુંબઇ), બહુચર જવેલ્સ ( મોરબી), વાઉ જવેલ્સ (મુંબઇ)નું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન સૌના મન મોહી રહ્યા છે. ઉપરાંત ઐશ્વર્યા ડિઝાઇન્સ (અમદાવાદ)ની લેટેસ્ટ ડિઝાઈનના ગાર્મેન્ટ્સની પણ વિશાળ રેન્જ છે. આ એક્ઝિબિશનમાં એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત જવેલરી કલેક્શન પણ રજૂ કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ આ એક્ઝિબિશનની મુલાકાત લઈ ભરપૂર શોપિંગ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 17મી વખત યોજાઈ રહ્યું છે તો આજે અંતિમ દિવસે અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.
સમય : 10:30 થી 8:30
સ્થળ : સ્કાય મોલ, મોરબી
મો.નં.9892398360
BEAU: જવેલ્સ
શ્રી રાધે ડાયમંડસ (વડોદરા)
વાઉ જવેલ્સ (મુંબઇ)
બહુચર જવેલ્સ (મોરબી)