મોરબીના રંગપર ગામની સીમમાં વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં આવેલ લેકસો પ્લસ સિરામિક કારખાના પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી આરોપી રામનીવાસ રમેશભાઈ યોગી નામના શખ્સને વરલીનો જુગાર રમાડતા પકડી પાડી રોકડા રૂપિયા 370 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text