મોરબીવાસીઓ તૈયાર થઈ જાવ…. ગહેના પ્રીમિયમ એક્ઝિબિશનનો કાલથી પ્રારંભ

 

શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), BEAU: જવેલ્સ (મુંબઇ), બહુચર જવેલ્સ ( મોરબી) વાઉ જવેલ્સ (મુંબઇ) અને ઐશ્વર્યા ડિઝાઇન્સ (અમદાવાદ)નું એકથી એક ચડિયાતુ કલેક્શન હશે

BEAU: જવેલ્સ ખાસ રત્નની કોતરણી કરેલી મૂર્તિઓ, ટેમ્પલ જવેલરી, નેચરલ ડાયમંડની બ્રાઇડલ જ્વેલરી, સોલિટેર જ્વેલરી સહિતની અઢળક આઇટમો સાથે એક્ઝિબિશનમાં લેશે ભાગ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું કાલે તા.13 થી ત્રણ દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.

મોરબીના સ્કાય મોલમાં તા. 13, 14 અને 15 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 ખ્યાતનામ જવેલર્સ શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), BEAU : જવેલ્સ ( મુંબઇ), બહુચર જવેલ્સ ( મોરબી), વાઉ જવેલ્સ (મુંબઇ)નું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન સૌના મન મોહી લેશે. ઉપરાંત ઐશ્વર્યા ડિઝાઇન્સ (અમદાવાદ)ની લેટેસ્ટ ડિઝાઈનના ગાર્મેન્ટ્સની પણ વિશાળ રેન્જ હશે. આ એક્ઝિબિશનમાં એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત જવેલરી કલેક્શન પણ રજૂ કરવામાં આવશે.

આ એક્ઝિબિશનમાં BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટ પણ ભાગ લેવાનું છે. જે એક પ્રીમિયમ લક્ઝરી બ્રાન્ડ છે. માત્ર એપોઇન્ટમેન્ટ દ્વારા જ તેની વિશિષ્ટ જ્વેલરી જોઈ શકાય છે. તેનો શો- રૂમ મુંબઈના વિલે પાર્લેમાં આવેલ છે. BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટ રત્નની મૂર્તિઓ, ટેમ્પલ જવેલરી, નેચરલ ડાયમંડની બ્રાઇડલ જ્વેલરી અને સોલિટેર જ્વેલરી બનાવે છે.

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 17મી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.

તા.13, 14 અને 15 સપ્ટેમ્બર
સમય : 10:30 થી 8:30
સ્થળ : સ્કાય મોલ, મોરબી
મો.નં.9892398360


BEAU: જવેલ્સ


શ્રી રાધે ડાયમંડસ (વડોદરા)


વાઉ જવેલ્સ (મુંબઇ)


બહુચર જવેલ્સ (મોરબી)