VACANCY : વ્રજરાજ મસાલામાં 12 લેડીઝ સ્ટાફની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત વ્રજરાજ મસાલામાં લેડીઝ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને રૂબરૂ સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધીમાં ફેકટરીનો સંપર્ક કરવા જણાવાયુ છે.


● મહિલા વર્કર – 12
ઉંમર :18થી 45 વચ્ચે


લેબર કોન્ટ્રાકટર પણ જોઈએ છે
શ્યામ ફૂડ પ્રોડક્ટ
મોઝેક લેન્ડ,
ગુજરાત CNG પંપ આગળ,
રાજકોટ -મોરબી હાઇવે,
ગુજરાત સીએનજી પંપથી આગળ,
શક્ત શનાળા, મોરબી
98254 46439