વોકહાર્ટ હોસ્પિટલના કિડનીના રોગના નિષ્ણાંત ડો.પ્રીતિશ શાહ મંગળવારે મોરબીમાં, ખાસ ઓપીડી

 

ક્રોનિક કિડની ડિસીઝ, કિડની ડેમેજ, નેફ્રોટિક સિન્ડ્રોમ, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, કિડની ટ્રાન્સપ્લાન્ટ, હેમોડાયલિસિસ અને પેરીટોનિયલ ડાયાલિસિસ સહિતની સમસ્યાઓનું નિદાન અને સારવાર ઘરઆંગણે : ઓપીડી ચાર્જ માત્ર રૂ.600

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે કિડનીના રોગ માટે દૂર જવાની જરૂર નથી. કારણકે ખ્યાતનામ વોકહાર્ટ હોસ્પિટલના કિડનીના નિષ્ણાંત ડો. પ્રીતિશ શાહ આગામી તા.10 સપ્ટેમ્બરને મંગળવારે મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં સવારે 11 થી 1 ખાસ ઓપીડી યોજવાના છે. જેનો ઓપીડી ચાર્જ માત્ર રૂ.600 જ છે.

ડો. પ્રિતિશ શાહ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ છે. ડો. પ્રીતિશ શાહ ને 15 વર્ષનો અનુભવ છે. તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટના અનુભવ સાથે વિવિધ પ્રકારના તીવ્ર અને ક્રોનિક રોગોના નિદાન અને સારવારનો અનુભવ છે. ક્રોનિક કિડની ડિસીઝ (ડાયાબિટીસ, હાયપરટેન્શન, સ્ટોન ડિસીઝ, આનુવંશિક રોગો વગેરેને કારણે), તીવ્ર કિડની ઈજા (ઉલટાવી શકાય તેવું, કામચલાઉ કિડની નિષ્ફળતા), નેફ્રોટિક સિન્ડ્રોમ, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન (સોડિયમ, પોટેશિયમ વગેરેમાં અસાધારણતા), હેમોડાયલિસિસ અને પેરીટોનિયલ ડાયાલિસિસ સંબંધિત સમસ્યાઓ, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને સંબંધિત સમસ્યાઓમાં તેઓ નિપુણતા ધરાવે છે.

ડો. પ્રીતિશ શાહે MBBS (માર્ચ 2005 – માર્ચ 2010) – કેસર એસએએલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાંથી કર્યું છે. MD (Medicine) મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ (મે 2012-મે 2015)માથી કર્યું છે. અને DrNB (નેફ્રોલોજી) મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ, નડિયાદ, ગુજરાત (માર્ચ 2017-માર્ચ 2020)માંથી કર્યું છે. આ ઓપીડીનો લાભ લેવા આજે જ એપોઈમેન્ટ નોંધાવો.

ઓપીડી : તા.10 સપ્ટેમ્બર
સમય : સવારે 11થી 1
સ્થળ : નક્ષત્ર હોસ્પિટલ,
વિશાલ હોલ સામે,
મહેશ હોટેલ પાછળ,
શનાળા રોડ, મોરબી
મો.નં. 9512015846