માળીયા મિયાણા હાઇવે ઉપર એસટી બસની ઠોકરે મહિલા ઇજાગ્રસ્ત

- text


મોરબી : માળીયા – કચ્છ હાઇવે ઉપર કચ્છથી મોરબી તરફ જતા વડવાળા હોટલ નજીક પગપાળા જઈ રહેલા જુબેદાબેન રમઝાનભાઈ ધમાણી ઉ.60 નામના મહિલાને જીજે – 18 – ઝેડટી – 1748 નંબરની એસટી બસના ચાલકે ગત તા.10 ઓગસ્ટના રોજ હડફેટે લઇ ઇજાઓ પહોંચાડતા મહિલાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text