VACANCY : EDICON પેપર પ્રોડક્ટમાં 18 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : EDICON પેપર પ્રોડક્ટ પ્રા.લિ.માં 18 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇમેઇલ કરવા તથા વેબસાઈટના કેરિયર પેજ ઉપર મુકવા જણાવાયુ છે.


ડિસ્પેચ ઇન્ચાર્જ -1
● ફિનિશીંગ ઇન્ચાર્જ -1
● ફિનિશીંગ સુપરવાઈઝર -2
● સેલ્સ & માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2
● એકાઉન્ટ આસિસ્ટન્ટ -2
● એકાઉન્ટ ઇન્ચાર્જ -1
● ડેટા એન્ટ્રી ઓપરેટર -5
● ટેલી ઓપરેટર-2
● HR મેનેજર -1
● IT સ્પેશિયાલીસ્ટ -1


EDICON પેપર પ્રોડક્ટ
8-એ નેશનલ હાઇવે,
માટેલ રોડ, માટેલ
તા.વાંકાનેર
મો.નં. 75675 84000

ઇમેઇલ : [email protected]

કેરિયર : https://ediconpaperproduct.com/career