મોરબીના ગાંધીચોકમા નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબી શહેરના ગાંધી ચોકમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરોપી ઈદ્રિશ અબ્દુલભાઇ અજમેરી અને શબીર ઉમરભાઈ કુરેશીને પોલીસે રોકડા રૂપિયા 2000 સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text