પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ગણેશ ચતુર્થી ધમાકા ઓફર : 43″ સ્માર્ટ ટીવી માત્ર 13,800માં

 

 

એક વર્ષની બ્રાન્ડ વોરંટી : સરળ હપ્તે વગર વ્યાજે લોન : તમામ હોમ એપ્લાયન્સીસની પહેલા કરતાં પણ વધુ વિશાળ અને વિશેષ ડિસ્પ્લે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ગણેશ ચતુર્થીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં સ્પેક્ટરનું 43 ઇંચનું સ્માર્ટ ટીવી માત્ર રૂ.13,800માં આપવામાં આવશે. તેમાં પણ એક વર્ષની બ્રાન્ડ વોરંટી મળશે. વધુમાં અહીં ઓજનરલનો બ્રાન્ડ સ્ટોર પણ આવેલ છે. તેમાં પણ આકર્ષક ઓફર્સ છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.

“શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે”
પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.
મો.નં.9687600020
મો.નં.9998263222