મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામા હત્યાના બે ગુન્હામાં ફરાર આરોપી 9 વર્ષે પકડાયો

- text


મોરબી : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાના બબ્બે ગુન્હાઓ આચરી છેલ્લા નવ વર્ષથી ફરાર થઇ ગયેલ મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના કુશલપુરા ગામના રહેવાસી આરોપી રાજેશ પુજીયા ભુરિયા ઉ.35ને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે મધ્યપ્રદેશના જાબુઆ ગ્રામીણ બેંક નજીકથી ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

- text

- text