મોરબી જિલ્લામાં ફરી મેઘસવારી : ટંકારા- હળવદમાં દોઢ ઇંચ

- text


મોરબી : મોરબી જિલ્લામાં અગાઉ જન્માષ્ટમીની રજાઓમાં ભારે વરસાદ બાદ ફરી હવે મેઘસવારી શરૂ થઈ હોય તેમ વાદળછાયા વાતવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે સાંજ સુધીમાં ટંકારા અને હળવદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.


સાંજે 6 વાગ્યા સુધીનો વરસાદ

● ટંકારા -35 mm
● માળીયા મી. -07 mm
● મોરબી -07 mm
● હળવદ -35 mm
● વાંકાનેર -04 mm


- text