વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ગર્લ્સ હાઈસ્કૂલમાં ઉજવ્યો શિક્ષક દિવસ 

- text


વાંકાનેર : આજે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાંકાનેરમાં પણ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલની વિધાર્થિનીઓને ભરપેટ ગરમા-ગરમ ગાઠિયાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

- text

- text