મોરબીના રંગપર ગામે સિરામિક ફેકટરીમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એપ્રિકોટ સિરામિક ફેકટરીમાં કામ કરતા બાલગજન અસ્તી ઉ.33 નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text