ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મોરબી શહેર પ્રમુખ તરીકે ચિરાગભાઈ રાચ્છની નિમણૂક

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મોરબી શહેર પ્રમુખ તરીકે ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિબેન આહિરે મોરબી શહેર પ્રમુખ તરીકે ચિરાગભાઈ રાચ્છને તાત્કાલિક અસરથી નિમણૂક આપી છે. સાથે જ કોંગ્રેસ સેવાદળના સંગઠન તેમજ કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા અને રાહુલ ગાંધીએ ગુજરાતને મજબૂત બનાવવા લીધેલા સંકલ્પને સાકાર કરવા સાથ આપવા જણાવ્યું છે.

- text

- text