મોરબીમાં સાંજે બે કલાકમાં એક ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લાનાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. સાંજના અરસામાં બે કલાકમાં મોરબીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ટંકારા, માળિયા મિયાણા અને વાંકાનેરમાં પણ ઝાપટા પડ્યા છે.


સાંજે 6 થી 8 સુધીનો વરસાદ 

ટંકારા -02 mm

માળીયા મી. 02 mm

મોરબી 21 mm

હળવદ 00 mm

વાંકાનેર 06 mm


સવારથી સાંજે 8 સુધીનો વરસાદ

ટંકારા -37 mm

માળીયા મી. 09 mm

મોરબી 28 mm

હળવદ 35 mm

વાંકાનેર 10 mm


- text