હળવદમાં બે કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ

- text


મોરબી : આજે ફરી રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, સવારથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે બપોરે 2થી 4 વાગ્યાના સમયગાળામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 35 મીમી એટલે કે, દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાથે જ ટંકારામાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે અને અને 4 વાગ્યા સુધીમાં 35 મીમી, મોરબીમાં 7 મીમી અને વાંકાનેરમાં 4 મીમી વરસાદ નોંધાયો છે.

- text

- text