VACANCY : શિવમ બજાજમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ બજાજમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંકોને પોતાના રિઝ્યુમ સાથે ઓફિસની રૂબરૂ મુલાકાત લેવા જણાવાયુ છે.

● સેલ્સ એક્ઝિક્યુટિવ -5
● સર્વિસ ટેક્નિશયન 5
● સર્વિસ સુપરવાઈઝર -5
● વર્કશોપ મેનેજર -1
● સ્પેરપાર્ટ્સ એક્ઝિક્યુટિવ -3
● કોમ્પ્યુટર ઓપરેટર -3
● ઓફિસ બોય -3
● વોશિંગ બોય -3
● ફાયનાન્સના જાણકાર -3

શિવમ બજાજ
દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષ
HDFC બેન્ક પાસે,
શક્ત શનાળા રોડ,
રાજકોટ હાઇવે, મોરબી
મો.નં.9879796523
મો.નં.9925038050