રવાપર ચોકડીએ ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડનો પ્રારંભ : અઢળક યુનિક આઇટમો જલસો પાડી દેશે

 

17 જાતના પીઝા, 10 જાતના કુલ્લડ પીઝા,
8 જાતની ચીઝ સ્પે.સેન્ડવીચ, 7 જાતની પનીર સ્પે.સેન્ડવીચ, 15 જાતના વડાપાઉં, હોટડોગ, બર્ગર, ગાર્લીક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઇસ, સ્વીટ કોર્ન, ફરાળી ભેળ સહિતની અનેક આઇટમો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રામચોકનું ખ્યાતનામ ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડનું લિજ્જતદાર ફૂડ હવે રવાપર ચોકડીએ પણ મળશે છે. અહીં નવી બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે. જ્યાં એકથી એક ચડિયાતી આઇટમો મોરબીની સ્વાદપ્રિય જનતાને મોજ કરાવી દયે તેવી છે.

મોરબીના શનાળા રોડ ઉપર રામચોકમાં કે.કે.સ્ટીલની સામે ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ કાર્યરત છે. જેની નવી બ્રાન્ચ હવે રવાપર ચોકડીએ કોહિનૂર કોમ્પ્લેક્ષમાં ભૂખડ વડાપાઉંની જગ્યાએ ચાલુ થઈ ગઈ છે. જ્યાં 17 જાતના પીઝા, 10 જાતના કુલ્લડ પીઝા, 15 જાતના વડાપાઉં, 8 જાતની ચીઝ સ્પે. સેન્ડવીચ , 7 જાતની પનીર સ્પે.સેન્ડવીચ, હોટડોગ, બર્ગર, ગાર્લીક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઇસ, સ્વીટ કોર્ન, ફરાળી ભેળ સહિતની અનેક આઇટમો મળે છે.

વધુમાં ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ દ્વારા છેલ્લા 15 વર્ષથી લગ્ન પ્રસંગ, બર્થ ડે પાર્ટી કે અન્ય ઇવેન્ટમાં એ ટુ ઝેડ કેટરિંગ સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. જેમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ સહિતની આઇટમોની થાળી પુરી પાડવામાં આવે છે.

અહીંનો ટેસ્ટ એક વખત જરૂર માણો. તો પરિવાર અને મિત્રો સાથે અહીં ફાસ્ટફૂડની લિજ્જત માણવા આજે જ પધારો.

ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ
(ભૂખડ વડાપાઉં)
કોહિનૂર કોમ્પ્લેક્ષ,
કેપિટલ માર્કેટ,
રવાપર ચોકડી, મોરબી
મો.નં.9825157854
મો.નં.9825757854