- text
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના હરીશભાઈ શાંતિલાલ પરમાર (મેનેજીંગ ટ્રસ્ટી- મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટ) (ઉ.વ.૫૫) તે સ્વ. શાંતિલાલ ગોવિંદભાઈ પરમાર (બટુકભાઈ)ના પુત્ર, સ્વ. ગોવિંદભાઈ વલમજીભાઇ (ગોવિંદદાદા)ના પૌત્ર, આદિત્યભાઈના પિતાશ્રી, નયનાબેન જગદીશભાઈ (રાજકોટ), સ્વ. હર્ષાબેન ચેતનકુમાર (જામનગર), રીટાબેન હસમુખભાઈ (અમદાવાદ)ના ભાઈનું તા. ૪ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા. ૫ને ગુરુવાર ના રોજ સવારે ૮:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન કડીયા શેરી, હવેલી પાસે, ગ્રીનચોકથી ઈલેક્ટ્રીક સ્મશાન, લીલાપર રોડ ખાતે રાખવામાં આવેલ છે. ઉઠમણું તા. ૫ને ગુરુવારના રોજ સાંજે ૫ થી ૫:૩૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિ ની વાડી, યુનીટ નં – ૧, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.
- text
- text