- text
મોરબી : મોરબી નિવાસી રામજીભાઈ કડવાભાઈ રાણીપા (ઉ.વ. 84) તેઓ કાંતિભાઈ, ભરતભાઇ, બહાદુરભાઈ અને મનસુખભાઈના પિતાનું તારીખ 3-9-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-9-2024ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન મધુવન હોલ, અનિલ પાર્ક, શક્તિ સોસાયટીની બાજુમાં, કન્યા છાત્રાલય રોડ, હાઉસિંગ બોર્ડની પાછળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
- text