વાંકાનેરના ઠીકરિયાળી ગામે દુકાનમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામે રહેતા અને વ્યાપાર કરતા અશ્વિનભાઈ લાલજીભાઈ માલકીયા ઉ.26 નામના વેપારી પોતાની દુકાને હતા ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text