મોરબીના અમરેલી રોડ ઉપર દારૂની બે બાટલી સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના અમરેલી રોડ ઉપર સૌરાષ્ટ્ર નળિયાના કારખાનાની બાજુમાંથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી મનોજ જયંતીભાઈ આઘરોજીયા રહે,ઇન્દીરાનગરના અને આરોપી અનિલ તુલસીદાસ દલસાણીયા રહે.મદીના સોસાયટી, વિશિપરા વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text