ટંકારાના છતર નજીક બાઈક સ્લીપ થતા રાજકોટના યુવાનનું મૃત્યુ

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના છતર નજીક બાઈક લઈને જઈ રહેલા રાજકોટના બેડી ગામના રહેવાસી મનસુખભાઇ દેવરાજભાઈ જેઠા ઉ.48 નામના યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા મનસુખભાઇનું મૃત્યુ નિપજતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text