20 સપ્ટેમ્બરે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

- text


મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. 20-9-2024ના રોજ સવારના 10:30 કલાક થી બપોરે 1:30 કલાક દરમિયાન કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલ તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા ઉપરાંત સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text