- text
મોરબી : કિશોરભાઈ ગંગારામભાઈ કકકડ (ઉ.વ.૭૫) તે સ્વ. ગંગારામભાઈ દેવચંદભાઈ કકકડના પુત્ર, સ્વ.કીરચંદભાઈના નાનાભાઈ, મનસુખભાઇ, મહેશભાઈના મોટાભાઈ, સ્વ. મુળજીભાઈ ભગવાનજીભાઈ ખખ્ખરના જમાઈ, શીલ્પાબેન જગદીશકુમાર સુચક, રીનાબેન ચેતનકુમાર તન્ના, ચુનીલભાઈ, કેતનભાઇના પિતા તથા હરીતા, આયુષ, જીન્સી, ડેમીરા, ક્યાનના દાદાનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું – સાદડી તા. ૫ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ સ્થળ જલારામ મંદિર, અયોધાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો. ૮૪૬૯૮૬૫૬૫૧, ૮૪૬૯૮૬૬૦૬૮)
- text
- text