મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનમાંથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાર્કિંગમાંથી ફરિયાદી ગીતાબેન અમૃતભાઈ લુહારની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઇક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text