મોરબીમાં રીયલ સેરા ગૃપ દ્વારા 400થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું 

- text


મોરબી : રીયલ સેરા ગૃપના ભાવેશભાઈ મારવાણીયા, નયનભાઈ મારવાણીયા (રાજપર ), યુવા આગેવાન પંકજભાઈ રાણસરીયા તથા શુકન ગોલ્ડ એપાર્ટમેન્ટના ધવલભાઈ, મેહુલભાઈ, વિશાલભાઈ દ્વારા રાસંગપર વૃદ્ધાશ્રમ તથા માળીયા શહેરના જુદા-જુદા વિસ્તારમાં 400થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. મોરબીમાં આફત સમયે આ ગૃપ હંમેશા તત્પર રહે છે. ત્યારે આ આફતના સમયે આ ગૃપ દ્વારા ફૂટ-પેકેટનું વિતરણ કરી સેવા પરમો ધર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડાયું છે.

- text

- text