મોરબીમાં વરસાદી પરિસ્થિતિના કારણે 30 ઓગસ્ટે યોજાનાર સંકલન બેઠક મોકૂફ

- text


મોરબી : મોરબી જિલ્લામા વરસાદી પરિસ્થિતિના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર માસે યોજાતી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક આગામી 30ઓગસ્ટે યોજાવાની હતી. પરંતુ સતત વરસાદને પગલે બેઠકને હાલ પૂરતી મોકૂફ રખાઈ છે.

- text

- text