સાંજે 7 વાગ્યે : મચ્છુ 2 ડેમમાં ફરીથી પાણીની આવક થોડી વધતા વધુ એક દરવાજા સાથે 3 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા

- text


અગાઉ 2 દરવાજા 8 ફૂટ ખુલ્લા હતા : 15 ક્યુસેક આવક થતાં વધુ એક દરવાજો ખોલવાની ફરજ પડી

મોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં આજે 29 ઓગષ્ટે સવારે આવક ઘટતા માત્ર 2 દરવાજા 8બીએફૂત સુધી ખુલ્લા હતા. પરંતુ સાંજે 7 વાગ્યે ફરીથી ડેમમાં પાણીની આવકમાં થોડો વધારો થતાં વધુ એક દરવાજા સાથે કુલ 3 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 15375 ક્યુસેક પાણીની આવક છે. અને સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text