28 ઓગષ્ટ, રાત્રિના 10થી 12 સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબીમાં જિલ્લામાં ચાર દિવસ અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે 28 ઓગસ્ટે રાત્રિના 10થી 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નીચે મુજબનો વરસાદ નોંધાયો છે.

રાત્રિના 10થી 12 સુધી

માળીયા મિંયાણા : 00 mm
મોરબી : 10 mm
ટંકારા : 06 mm
વાંકાનેર : 10 mm
હળવદ : 12 mm

28 ઓગસ્ટે સવારે 6 થી રાત્રિના 12 સુધી આજે નોંધાયેલા કુલ વરસાદ

- text

માળીયા મિંયાણા : 19 mm
મોરબી : 48 mm
ટંકારા : 38 mm
વાંકાનેર : 75 mm
હળવદ : 29 mm

નોંધ: 25 mm બરાબર 1 ઇંચ વરસાદ ગણાય.

- text