રાત્રે 12 વાગ્યે : મચ્છુ 2 ડેમમાં આવક વધીને 63 હજાર ક્યુસેક થઈ, 10 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા

- text


મોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં રાત્રીના 8 વાગ્યાથી પાણીની આવક વધી છે. હાલ રાત્રીના 12 વાગ્યે પાણીની આવક વધીને 63 હજાર ક્યુસેકે પોહચી છે.

સિંચાઇ વિભાગ દ્વારા રાત્રે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધીને 63590 ક્યુસેક પોહચતા મચ્છુ 2 ડેમના હાલમાં 10 દરવાજા 10 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. અત્યારે મચ્છુ 2 ડેમમાંથી 63590 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text