મોરબીના લીલાપર-રફાળેશ્વર રોડ પર પવનના કારણે ઝાડની ડાળીઓ પડી 

- text


મોરબી : મોરબીમાં વરસાદની સાથે ભારે પવનના કારણે વૃક્ષો પડવાની અને ડાળીઓ પડી જવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે મોરબીના લીલાપર-રફાળેશ્વર રોડ પર રાધેશ્યામ પેપર મિલ સામે ભારે પવનના કારણે 2 વૃક્ષોની મોટી ડાળીઓ પડી ગઈ છે.

- text

- text