29 ઓગસ્ટે યોજાનાર મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રખાયો 

- text


મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ભારે વરસાદને પગલે અનેક સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે અને હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી હોય આગામી કાર્યક્રમો પણ મોકૂફ રાખી દેવાયા છે. ત્યારે મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી મળેલી સૂચના અનુસંધાને અતિભારે વરસાદને ધ્યાનમાં લઈ 29 ઓગસ્ટના રોજ યોજાનાર મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

- text

- text