મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર સામેનું ઘેઘુર વૃક્ષ ધરાસાઈ

- text


મોરબી : મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર સામે આવેલું એક ઘેઘુર વૃક્ષ ધરાસાઈ થઈ ગયું છે. ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષ પડી ગયું હતું. વૃક્ષ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો.

- text

- text