મોરબીના લગધીરપુર રોડ ઉપરથી બગથળા ગામના યુવાનનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ ઉપર આવેલ શિવશક્તિ હાર્ડવેરની દુકાન પાસેથી માળીયા તાલુકાના બગથળા ગામના રહેવાસી દિનેશભાઇ મગનભાઈ દેગામાં ઉ.40 નામના યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text