મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર વિદેશી દારૂની 4 બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ઇકબાલભાઈ જુસબભાઈ કટિયા રહે.ઇદગાહ પાછળ મોરબી વાળાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text