27 ઓગષ્ટ, રાત્રે 10 થી 12 વાગ્યામાં ટંકારામાં દોઢ, મોરબી, વાંકાનેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે 27 ઓગષ્ટ, મંગળવારે સવારે 8 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટયું છે. જોકે રાત્રે ફરીથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં રાત્રે 10 થી 12માં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.


આજે રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત 

માળીયા મીયાણા : 00 mm 

મોરબી : 29 mm 

ટંકારા : 35 mm 

વાંકાનેર : 24 mm 

હળવદ: 03 mm 

- text

નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.


- text