મોરબીની ધર્મ સિદ્ધિ સોસાયટીમાં ઘરમાં પાણી ભરાયા 

- text


મોરબી : મોરબી શહેરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને વરસાદી પાણી ઘરમાં પણ ઘુસી ગયા છે. મોરબી શહેરમાં ન્યૂ જિલ્લા સેવા સદન પાછળ આવેલી ધર્મ સિદ્ધિ સોસાયટીમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી સોસાયટીમાં આવેલા ઘરમાં ઘુસી ગયા છે. લોકો ઘરમાંથી પાણી બહાર કાઢવા મથામણ કરી રહ્યા છે. ઘણા ઘરમાં ઘરવખરી પણ પલળી ગઈ હોવાની માહિતી મળી છે.

- text

- text