મોરબીના લીલાપર રોડ પરની ન્યૂ પ્રજાપત સોસાયટીમાં પૂર જેવી પરિસ્થિતિ 

- text


મોરબી : મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે અનેક રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે મોરબીના લીલાપર રોડ પર પાંજરાપોળ સામે આવેલી ન્યુ પ્રજાપત સોસાયટીમાં પાણી ભરાયા છે. ન્યૂ પ્રજાપત સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ બંધ થતા શેરીમાં પાણી ભરાઈ ગયા છે અને ધીમે ધીમે પાણી સોસાયટીમાંથી બહાર નીકળી રહ્યું છે. જેથી સોસાયટીમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે.

- text

- text