28 ઓગષ્ટ, સાંજે 6 થી રાત્રિના 10 સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત 

- text


મોરબી : મોરબીમાં જિલ્લામાં ચાર દિવસ અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે 28 ઓગસ્ટે સાંજે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નીચે મુજબનો વરસાદ નોંધાયો છે.

- text


સાંજે 6 થી રાત્રિના 10 સુધી

માળીયા મિંયાણા : 13 mm 

મોરબી : 12 mm 

ટંકારા : 10 mm 

વાંકાનેર : 41 mm 

હળવદ : 11 mm


28 ઓગસ્ટે સવારે 6 થી રાત્રિના 10 સુધી આજે નોંધાયેલા કુલ વરસાદ

માળીયા મિંયાણા : 19 mm 

મોરબી : 38 mm 

ટંકારા : 32 mm 

વાંકાનેર : 65 mm 

હળવદ : 17 mm 

નોંધ: 25 mm બરાબર 1 ઇંચ વરસાદ ગણાય.


 

- text