રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત 

- text


27 ઓગસ્ટ રાત્રીના મોરબીમાં 4 ઇંચ, ટંકારામાં 3.5 ઇંચ અને વાંકાનેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 27 ઓગષ્ટ રાત્રીના 10 વાગ્યાથી 28 ઓગષ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.


રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનાં વરસાદની વિગત 

માળીયા મીયાણા : 28 mm (એક ઇંચ જેટલો)

મોરબી : 106 mm (ચાર ઇંચ જેટલો)

ટંકારા : 85 mm (3.5 ઇંચ જેટલો)

વાંકાનેર : 46 mm (બે ઇંચ જેટલો)

હળવદ: 17 mm (પોણો ઇંચ)

મંગળવાર સવારે 6 થી બુધવાર સવાર 6 વાગ્યા સુધીમાં છેલ્લી 24 કલાકમાં નોંધાયેલો કુલ વરસાદ

- text

માળીયા મીયાણા : 31 mm 

મોરબી : 121 mm 

ટંકારા : 133 mm 

વાંકાનેર : 146 mm 

હળવદ: 30 mm

નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.

- text