મોરબી નિવાસી ભાવનાબેન પ્રફુલચંદ્ર ભોજાણીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ભાવનાબેન પ્રફુલચંદ્ર ભોજાણી (ઉ. વ. 59) તે સ્વ. પ્રફુલચંદ્ર ભોજાણીના પત્ની, જીગરભાઈ ભોજાણીના માતા તેમજ ર્ડો. વિનોદભાઈ, સ્વ. બિપીનભાઈ તથા નવીનભાઈના ભાઈના પત્ની, ર્ડો. મોહિત અને મૌલીકના કાકી અને જામખંભાળિયા નિવાસી ભગવાનજીભાઈ ઓધવજીભાઈ રાડિયાના પુત્રીનું તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 30 ઓગસ્ટને શુક્રવારના રોજ જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે 4:30 થી 6:00 વાગ્યાં સુધી રાખવામાં આવેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text

- text