28 ઓગષ્ટ : બપોરે 12 થી સાંજે 4માં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સતત ચોથો દિવસે વરસાદી માહોલ રહ્યોં છે. સતત ભારે વરસાદના પહેલ મોરબી જિલ્લા અનેક ગામો અને વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગત રાત્રીના પણ મોરબીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે આજે દિવસ દરમિયાન પણ વરસાદ શરૂ રહ્યો છે.

- text


મોરબી જિલ્લામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં નીચે મુજબનો વરસાદ નોંધાયો હતો.

ટંકારા – 12 mm
મોરબી – 16 mm
વાંકાનેર – 22 mm
હળવદ – 02 mm
માળીયા મી. – 08 mm


- text