28 ઓગષ્ટ : સવારે 6 થી 8માં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 28 ઓગષ્ટ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

- text


સવારે 6થી 8 વાગ્યા સુધીનાં વરસાદની વિગત 

માળીયા મીયાણા : 02 mm 

મોરબી : 06 mm 

ટંકારા : 09 mm 

વાંકાનેર : 10 mm 

હળવદ: 00 mm

નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.


- text