રાત્રે 10થી સવારના 6 સુધીમાં વાંકાનેરમાં છ ઇંચ, ટંકારામાં પાંચ અને મોરબીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો

- text


છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં 12 ઈંચ, હળવદમાં 2.5 ઈંચ, મોરબીમાં 9.5 ઇંચ, ટંકારામાં 14 ઈંચ અને માળીયા મી. માં બે ઇંચ વરસાદ નોંધાયો


મોરબી : સોમવારની રાત્રે 10 થી આજ મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..

- text

વાંકાનેર – 142 mm

હળવદ – 26 mm

મોરબી – 41 mm

ટંકારા – 114 mm

માળીયા મી. – 17 mm


મોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી 27 ઓગસ્ટ સવારના 06 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કુલ વરસાદની વિગત

વાંકાનેર – 296 mm (12 ઈંચ)

હળવદ – 61 mm (2.5 ઈંચ)

મોરબી – 236 mm (9.5 ઇંચ)

ટંકારા – 347 mm (14 ઈંચ)

માળીયા મી. – 54 mm (બે ઇંચ)

નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.

આમ 24 કલાક દરમિયાન વાંકાનેરમાં 12 ઇંચ, મોરબીમાં 9.5 ઇંચ અને ટંકારામાં 14 ઇંચ અને હળવદમાં 2.5 ઇંચ અને માળીયા મીયાણામ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

- text